Agnihotra Yagna – Know more about it and benefits

https://strongholdcorporation.com

અગ્નિહોત્ર યજ્ઞ – આવો ઓળખીયે અમુલ્ય વિરાસતને.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વડોદરા મહાનગર – ગોસેવા ગતિવિધિ દ્વારા અગ્નિહોત્ર યજ્ઞ નું જીવંત નિદર્શન અને PPT પ્રસ્તુતિ નું આયોજન કરવામાં આવ્યું છે.

 

કાર્યક્રમ ના મુખ્ય બિંદુઓ….

 

.~ અગ્નિહોત્ર યજ્ઞ – શું ? કેમ ? શા માટે ?

~ અગ્નિહોત્ર ભસ્મ = wonder medicine ?

~ અગ્નિહોત્ર માં એવી તે કઈ શક્તિ છે કે આજે પોલેન્ડ, રશિયા, જર્મની, ઑસ્ટ્રેલિયા, અમેરિકા જેવા દેશો તેના પર ઉંડુ સંશોધન કરી રહ્યા છે ?

~ અગ્નિહોત્ર શબ્દ ગુગલ પર ટાઈપ કરતા જ ૪૪૪૦૦૦ વેબપેજ શા કારણે હાજર થાય છે ?

~ હોમા ફાર્મિંગ ( અગ્નિહોત્ર ખેતી ) – ઝહેરમુક્ત ખોરાક નું ભવિષ્ય ?

~ શું અગ્નિહોત્ર થી વિટામિન B12 ની ખામી દુર કરી શકાય ? અન્ય સ્વાસ્થ્ય લાભો ?

~ અંત માં પ્રશ્નોત્તરી સત્ર.

 

मुख्य वक्ता, रेकि और अग्निहोत्र साधक सुरेंद्र धुमाल और चन्द्रेश परमार को प्रोत्साहित करने के लिए इस कार्यक्रम में जरुर आयिए 🙏 और साथ मे ग्रुप अग्निहोत्र में शामिल होने के लिए आपकी अग्निहोत्र किट भी लाइए और वडोदरा को प्रदूषण से मुक्त करने के लिए अपना सहयोग दे

 

 

Stronghold Corp promotes conservation of environment. We promote all efforts to reduce pollution. Agnihotra is one such technique to preserve our environment.We are engaged in serving the industries with air compressors, vacuum pumps, industrial and professional cleaning equipments,water treatment plants,lighting systems. We represent Anest Iwata Motherson,IPC,EUREKA,CROMPTON and other leading brands.Contact on 9376214434 or vgivethebest@gmail.com website:www.strongholdcorporation.com

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *